વડોદરા કોરોનાની ત્રીજી લહેર માટે સજ્જ, ખાનગી હોસ્પીટલમાં 20 ટકા બેડ રિઝવર્ડ, જુઓ વિડીયો
Continues below advertisement
વડોદરામાં (Vadodara) કોરોનાની (Corona) સારવાર કરવા માટે ખાનગી હોસ્પીટલમાં 20 ટકા બેડ રિઝવર્ડ રાખવામા આવ્યા છે. વડોદરા ઓએસડી ડો. વિનોદ રાવે આ અંગે આદેશ કર્યો છે.
Continues below advertisement