મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના જૂતા લાવનારને પગે લાગી શું કહ્યું? યુવક સાથે ખાસ વાત

Continues below advertisement

ધીરજે પગરખાં ઉઠાવ્યા એ બદલ રાજેન્દ્ર ત્રિવેદીએ યુવકના પગે લાગી સજ્જનતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, એક ક્ષણ એવી હતી કે પગે લાગનાર અને જેના પગે લાગે છે એ બંને ભાવુક થયા હતા. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ભગવાન અને માં બાપના પગે લાગવાનું હોય પણ મારા પગરખાં યુવકે ઉઠાવ્યા એટલે આદર સાથે હું એના પગે લાગ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram