Vadodara:ગોરવાની BIDCની એક કંપનીમાંથી કેટલી કિંમતનું ઝડપાયું નકલી સેનેટાઈઝર?,જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરાની ગોરવાની BIDCની એક કંપનીમાંથી નકલી સેનેટાઈઝર ઝડપાયું છે. અહીંથી 50 લાખની કિંમતનું નકલી સેનેટાઈઝર ઝડપી પાડવામાં આવ્યું છે. સેનેટાઈઝરમાં ઈથેન આલ્કોહોલનો ઉપયોગ નહોતો થતો.
Continues below advertisement