Vadodara માં શિનોર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખે પક્ષમાંથી કર્યો બળવો, જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરામાં શિનોર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ગોકળભાઈ પટેલે ભાજપ પક્ષમાં બળવો કર્યો હતો. છેલ્લા 35 વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર હતા. ભાજપ દ્વારા શિનોર જિલ્લા પંચાયત બેઠક માટે મેન્ડેન્ટ ન અપાતાં તેમની પત્નીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
Continues below advertisement