Surat માં ધારાસભ્ય હર્ષ સંઘવીની મનમાની,માસ્ક પહેર્યા વિના કાર્યકરો સાથે કરી બેઠક
Continues below advertisement
સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવીની મનમાની જોવા મળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અપીલને હર્ષ સંઘવીએ પડકારીને બેઠક કરી હતી. સુરતમાં વોર્ડ નંબર 29ના કાર્યાલયમાં નિયમોનો સત્યાનાશ જોવા મળ્યો હતો. હર્ષ સંઘવીએ માસ્ક પહેર્યા વિના જ કાર્યકરો સાથે બેઠક કરી હતી. બેઠકમાં અનેક કાર્યકર્તાઓ પણ માસ્ક વિના જોવા મળ્યા હતા.
Continues below advertisement