Gay Gohari No Melo | દાહોદમાં આદિવાસીઓએ કરી ગાય ગોહરીની ધામધામથી ઉજવણી

Continues below advertisement

Gay Gohari No Melo | દાહોદ જિલ્લા માં  વિવિધ તહેવારોની પારંપરિક ઉજવણી વર્ષો વર્ષથી થતી આવી રહી છે. જેમાં ગાય ગોહરીનો પર્વ મોટું આકર્ષણ જમાવે છે. આમ તો તાલુકાના ત્રણ તહેવારો સૌથી પ્રખ્યાત છે. જેમાં જેસાવાડાનો ગોળ ગધેડો, રાણીયાર નો  ચુલનો મેળો તથા ગરબાડા ગાંગરડી ની ગાય ગોહરી જોવી એક લહાવો ગણાય છે. ગાય ગોહરીના પર્વને લઇને ધરતીપુત્રો પોતાના પશુધનને શણગારવા માટે હજારો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram