Gujarat Bypolls: કરજણના લીલોડમાં મતદાન માટે લોકોની લાગી લાંબી લાઈન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે કરજણ વિધાનસભા બેઠકના લીલોડ ગામે મતદાન મથક પર મતદારોની લાંબી લાઈન જોવા મળી હતી. કરજણ બેઠક પર ભાજપના અક્ષય પટેલ અને કૉંગ્રેસના કિરીટસિંહ જાડેજા વચ્ચે જંગ છે.