વડોદરાઃ આઠ દિવસથી હડતાળ પર ઉતરેલા જૂનિયર તબીબોની સમેટાઈ હડતાળ,જુઓ વીડિયો

વડોદરામાં આઠ દિવસથી હડતાળ પર ઉતરેલા જૂનિયર તબીબોએ સરકાર સાથે બેઠક બાદ હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો છે. સરકારે લેખિત જીઆર જાહેર કરવાની જાહેરાતથી વડોદરાના જૂનિયર તબીબોએ સંતોષ વ્યક્ત કર્યો છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola