કોણ બનશે નગરસેવકઃ પાદરા નગરપાલિકાના સ્થાનિકોની શું છે સમસ્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોણ બનશે નગરસેવક કાર્યક્રમ અંતર્ગત વડોદરાના પાદરા નગરપાલિકાના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. અહી ભાજપનું શાસન ચાલી રહ્યું છે પરંતુ મોટી સંખ્યામાં સ્થાનિકો વિસ્તારની રોડ રસ્તા પાણી ડ્રેનેજની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.