વડોદરા M.S. યુનિવર્સિટીમાં બજેટને લઇને મળેલી સેનેટની બેઠકમાં હંગામો, નરેન્દ્ર રાવતે બેઠકમાંથી કર્યુ વોકઆઉટ
Continues below advertisement
બજેટને લઈ વડોદરાની MS યુનિવર્સિટીમાં સેનેટની બેઠકમાં હંગામો થયો હતો. ભાજપ પ્રેરિત સભ્યોએ યુનિવર્સિટીની કિંમતી જમીનો વેંચવાનો નરેંદ્ર રાવતે આરોપ લગાવ્યો હતો. મયંક પટેલ, મેહુલ લાખાણી સામસામે આવી ગયા હતા. ગુસ્સે થયેલા નરેન્દ્ર રાવતે બેઠકમાંથી વોકઆઉટ કર્યું હતું
Continues below advertisement