Vadodara:કોર્પોરેશન કચેરીને સામે ભરાતા ફુલ બજારમાં ઉડ્યા નિયમોના ધજાગરા,તંત્ર ઊંઘમાં
વડોદરા(Vadodara) કોર્પોરેશન(Corporation) કચેરીની સામેના રોડ પર ફુલ બજાર(flower market) ભરાયું છે.મુખ્ય રોડ પરના ફુલ બજાર પર મોટી સંખ્યામાં ફુલ વેચનાર અને ખરીદનાર ભેગા થયા છે. અહીંયા સોશિયલ ડિસટન્સના ધજાગરા ઉડ્યા અને ઘણા લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા છે.