મારુ શહેર મારી વાતઃવડોદરાના સાવલીના રહીશોની શું છે સમસ્યા?
Continues below advertisement
વડોદરાના સાવલીમાં રહીશો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. રોડ ,ગટર અને પાણીની સગવડ છેલ્લા પાંચ વર્ષથી નિષ્ફળ ગઈ છે. સાવલીના કોઈ પણ વિસ્તારમાં રોજ ગટર ઊભરાય છે.
Continues below advertisement