વડોદરામાં વીજ કર્મચારીઓ અને અધિકારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. MGVCLની મુખ્ય કચેરીની બહાર કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો. સાતમા પગાર પંચ સહિતની માંગ ન સંતોષાતા હડતાળની ચીમકી આપી હતી.