Vadodara: મહિલાના મોત અંગે રોષે ભરાયેલા લોકોએ વોર્ડ નં-8માં કરી તોડફોડ, શું લગાવ્યો આરોપ?

વડોદરા(Vadodara)માં મહિલા(Women)ના મોત(Death) અંગે રોષે ભરાયેલા લોકોએ વોર્ડ નંબર-8ની ઓફિસમાં તોડફોડ કરી છે.લોકોનો આરોપ છે કે છેલ્લા ઘણા દિવસોથી ગંદુ પાણી આવતું હોવાથી મહિલાનું ઝાડા-ઊલટીના કારણે મોત થયું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola