વડોદરામાં વિનાયક ડેપોને જનમહલ ખાતે ખસેડાતા મુસાફરોને હાલાકી, જુઓ વીડિયો
વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન સામેના વિનાયક ડેપોને જનમહલ ખાતે ખસેડવામાં આવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના જનમહલ બસ સ્ટેંડમાં રોજની 170 જેટલી સીટી બસ દોડે છે અને રોજના દોઢ લાખ મુસાફરો અવરજવર કરે છે. પરંતુ આ બસ સ્ટોપનું સ્થળ નાનું હોવાના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે