કોણ બનશે પંચાયત પ્રમુખ: વડોદરાની શેરખી જિલ્લા પંચાયત બેઠકના લોકોની શું છે સમસ્યાઓ?
વડોદરા જિલ્લાના શેરખી ગામના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. શેરખી ગામમાં છેલ્લી ચૂંટણીમાં અપક્ષનો વિજય થયો હતો. ગામમાં વિકાસના અનેક કામ થયા છે છતાં રોડ, ડ્રેનેજની સમસ્યા અને રાત્રી દરમિયાન ખેડૂતોને મળતી વીજળી સમસ્યા બની છે.