મારો વોર્ડ મારી વાતઃ વડોદરાના વોર્ડ નંબર-8ના રહીશોની શું છે સમસ્યા?
વડોદરાના વોર્ડ નંબર આઠના રહીશોએ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી. સ્થાનિકો કઇ કઇ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે જાણવાનો એબીપી અસ્મિતાએ પ્રયાસ કર્યો હતો. લોકોએ કહ્યું કે, બિસ્માર રસ્તાઓ હજુ સુધી રિપેર થયા નથી.