સુરતના નાના વરાછા હેલ્થ સેન્ટરના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, જુઓ વીડિયો

Continues below advertisement
સુરતના નાના વરાછા હેલ્થ સેંટરના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. છેલ્લા કેટલાય સમયથી પગાર ન મળ્યા હોવાના આરોપ સાથે 200થી વધુ કર્મચારી હડતાળ પર ઉતર્યા છે.તેમનો તે પણ આરોપ છે કે 12 હજાર પગાર હોવા છતાં 7 હજાર 650 રૂપિયા જ આપવામાં આવે છે.જો કે આ મામલે સુરત નાયબ આરોગ્ય અધિકારીનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીને એજન્સીની સમસ્યા છે.સુરત મનપાએ એજંસીને પગાર ચૂકવી દીધો છે. પરંતુ એજન્સીએ કર્મચારીને પગાર ચૂકવ્યો નથી.જેથી સુરત મનપાનું આ સમસ્યા સાથે કોઈ લેવા દેવા નથી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram