વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1 અને 2ને કરાશે અપગ્રેડ, જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરા રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર 1 અને 2 ને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે, ટ્રેન ની સ્પીડ વધારવા માટે બંને પ્લેટફોર્મ ના જુના પાટાને ઉખાડી નવા નાખવામાં આવી રહ્યા છે, 2 મહિના સુધી કામગીરી ચાલશે જેનો અંદાજીત ખર્ચ 4 કરોડ થશે. હાલમાં 1 અને 2 પ્લેટફોર્મ નંબર મુસાફરો માટે બંધ કરવામાં આવ્યો છે, બધી જ ટ્રેનો ને અન્ય પ્લેટફોર્મ પર ડાઇવર્ટ કરવામાં આવી રહી છે ટ્રેક અપગ્રેડ થતાં હાલમાં જે 15 કિલોમીટર પર ટ્રેન રેલવે સ્ટેશન પર ચાલે છે તેની ગતિ વધી ને 50 કિલોમીટર પ્રતિ કલાક ની કરાશે જેથી ગૂડઝ ટ્રેનને સૌથી વધુ ફાયદો થશે તો સુપર ફાસ્ટ ટ્રેન જેવીકે રાજધાની, સતાપ્દી, દૂરંતો઼ને પણ ફાયદો થશે.
Continues below advertisement