વડોદરામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા તૈયારીઓ કરાઈ શરૂ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2021 02:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા(Vadodara)માં સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અહીંયાના 28 સ્મશાનમાં 160 ચિતાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જરૂર પડશે તો 4 સરકારી હોસ્પિટલમાં બેડ વધારવામાં આવશે.