વડોદરામાં વરસાદી માહોલથી ઠેર-ઠેર ભરાયા પાણી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
વડોદરા: (Vadodara) આજવા સરોવરની (lake) સપાટી વધી. વિશ્વામિત્રી નદીમાંઆ નવા નીરની આવક થઇ. કરજણમાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ડભોઇ અને પાદરામાં તાલુકા સવા ઇંચ વરસાદ પડ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Vadodara Rain ABP News River Vishwamitri Ajwa Sarovar ABP Live Surface ABP News