Vadodara: મેઘરાજાની શાહી સવારીએ ગ્રામ્ય વિસ્તાર સહિત શહેરને ભીંજવ્યું, કયા કયા વિસ્તારોમાં ખાબક્યો?
વડોદરામાં ભારે પવન(heavy winds) સાથે વરસાદ(rain)ની શરૂઆત થઈ છે. સયાજીગંજ(Sayajiganj), ફતેહગંજ, સમા, ગોરવામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. અહીંયા ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. લોકોને ગરમીમાંથી રાહત મળી છે.