વડોદરાની SSG હોસ્પિટલમાં ધમણ વેન્ટિલેટરથી આગ લાગ્યાનો રજૂ થયો રિપોર્ટ, જુઓ વીડિયો

વડોદરાની SSG હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગેલી આગ મામલે FSLએ તપાસ કરી રિપોર્ટ સોંપતા ચોંકાવનારો ખુલાસો થયા છે. FSLએ ધમણ વેન્ટિલેટરના કારણે આગ લાગ્યાનો રિપોર્ટ આપ્યો છે. વેન્ટિલેટર અને કોમ્પ્રેસરમાં યાંત્રિક ખામી સર્જાતા શોર્ટ સર્કિટ થવાથી આગ લાગવાના તારણ પર FSLના અધિકારીઓ પહોંચ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola