વડોદરાના વાઘોડિયામાં ભાજપે સોશલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા. ધારાસભ્ય અને શહેર પ્રમુખની હાજરીમાં કોવિડના તમામ નિયમોને નેવે મુકવામાં આવ્યા હતા.