શિક્ષણ અને પત્રકારિતામાં માધવસિંહનું મોટું યોગદાન ઃ નીતિન પટેલ

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોંલકીનું 94 વર્ષે નિધન થયું હતું. ગાંધીનગરમાં પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ગાંધીનગરમાં જ  તેમની અંતિમ વિધિ કરાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માધવસિંહના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, શિક્ષણ અને પત્રકારિતામાં માધવસિંહનું મોટું યોગદાન છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola