Vadodara Waterlogging | વોટ લેવા જવાય છે..પૂરની સ્થિતિમાં ઝૂંપડપટ્ટીમાં કોઈ નેતા જોવા જતો નથી..

વડોદરામાંથી ઓસરી રહ્યા છે અને ફરી એક વખત જનજીવન ધબકતું થયું છે. પાંચ પાંચ દિવસ સુધી લોકો ઘરમાં પુરાયા હતા અને હવે બહાર નીકળી રહ્યા છે. કમાટીબાગ બહાર મોર્નિંગ વોક માટે કેટલાક લોકો પણ જોવા મળ્યા હતા. હવે લોકોની ચહેલ પહેલ હવે જોવા મળી રહી છે. તો વડોદરાના આ પ્રકારના હાલ જે જોવા મળી રહ્યા છે. શા માટે વડોદરાની આવી હાલત થઈ તેના જવાબ પણ લોકોએ આપ્યા? કોના પાપે વડોદરા ડુબ્યું તેના જવાબ પણ નાગરિકોએ આપ્યા છે. વડોદરા શહેર કે જે પાંચ પાંચ દિવસ સુધી આ જ પ્રકારે લોકોએ મુસીબતોનો સામનો કર્યો હતો.. પૂરના પાણીનો સામનો કર્યો હતો અને હવે ધીમે ધીમે વડોદરા ધબકતું થયું છે.. વડોદરા શહેર ફરી એકવાર ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યો છે અને એ મોર્નિંગ વોક જે લાંબા સમયથી બહાર નહોતા નીકળી શક્યા પાણી ઉતરતા જ મોર્નિંગ વોક કરવા નીકળ્યા છે એમની સાથે જાણવાનો પ્રયાસ કરીશું. તમને લાગે છે કે હવે જીવન ધબકતું થયું કજી સમસ્યા છે? સમસ્યા પહેલા પણ હતી, અત્યારે પણ છે અને હજી પણ રહેશે.... એક સ્થાનિકે તો કહ્યું કે આ સમસ્યા માનવસર્જિત છે કુદરતી નથી...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola