Vadodara: સ્વીટી પટેલ ગુમ થયાના કેસમાં PIના ઘરની કરાઈ તપાસ, જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરામાં SOG PIની પત્ની સ્વીટી પટેલની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. આ સંદર્ભે પીઆઈના ઘરમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે. કરજણ ખાતે આવેલા મકાનમાંથી સેમ્પલ લેવામાં આવ્યા જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram