વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોની એનએસયુઆઈએ રજીસ્ટ્રારને રજૂઆત કરી હતી. દરમિયાન રજુૂઆત કરતી વખતે એનએસયુઆઈના પ્રમુખ રડી પડ્યા હતા.