Threat Mail To RBI | RBI ઓફિસમાં ધમકીભર્યા મેલ કેસમાં મોટી કાર્યવાહી, વડોદરાથી એક શખ્સને ઉઠાવાયો

Continues below advertisement
Threat Mail To RBI | RBI ઓફિસમાં ધમકીભર્યો ઇ- મેલ  કરવાના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે.  વડોદરાથી એક શખ્સને ઉઠાવી લેવાયો છે અને  આ ધમકીવાળા ઇમેલ સંદર્ભે પૂછપરછ કરવામાં આવી છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram