વડોદરામાં ફરી વેક્સિનેશનની કામગીરી શરૂ, લોકોની રસીકરણ કેન્દ્ર પર ભીડ

વડોદરામાં બે દિવસની રજા બાદ ફરી વેક્સિનેશનની કામગીરી ચાલુ થઈ છે. દિવાળીબાગ પાસે રસીકરણ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. વેક્સિનનો ડોઝ લેવા માટે લોકો ઉમટી રહ્યા છે. આ ઉપરાંત પ્રશાસન લોકોને ફોન કરીને પણ બોલાવી રહ્યું છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola