વડોદરામાં પણ કોરોના રસીનો જથ્થો ખૂટ્યો, વેપારીઓની સરકાર પાસે સમય મર્યાદા વધારવાની માંગ
વડોદરામાં પણ કોરોના રસીનો જથ્થો ઉપલબ્ધ નથી. તેથી વેપારીઓ સરકાર પાસે સમય મર્યાદા વધારવાની માંગ કરી છે. જેપી રસી ના લેવાય તો વેપાર ધંધા બન કરવાની ચેતવણી અપાઈ અપાઈ છે.