વડોદરા: 10 વર્ષથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ, કારની ડીલરશીપમાં બોગસ બેન્ક ગેરેન્ટી બનાવતા,જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
વડોદરામાં 10 વર્ષ થી ચાલતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. કારની ડીલરશીપમાં બોગસ બેન્ક ગેરેન્ટી બનાવી 142 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્ટેટ સીઆઇડી ક્રાઇમે 26 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. હવે આ મામલે તપાસનો ધમધમાટ શરુ થયો છે.
Continues below advertisement