વડોદરા: વડસર બ્રિજ પાસે બોઇલર બ્લાસ્ટ થતા 5 લોકોના મોત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
વડોદરાના વડસર બ્રિજ પાસે બોઇલર બ્લાસ્ટ થતા 5 લોકોના મોત થયા છે. બોઇલર ઇન્સ્પેકર્ટની ગંભીર બેદરકારી સામે આવી છે. બોઇલર પાસે કામદારોની રહેવાની વ્યવસ્થા કરીને નિયમો ભંગ કરાયા. ફેક્ટરી અને બોઇલર ઇન્સ્પેક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Vadodara Gujarat News Blast Death ABP News State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Boiler Asmita Gujarati News Vadsar ABP News