વડોદરાઃ તહેવારોને લઈને ડેપો પર જોવા મળી ભારે ભીડ, કેટલી એક્સ્ટ્રા બસ દોડાવાઈ?
Continues below advertisement
તહેવારોની સિઝન શરૂ થતા વડોદરા ડેપો પર વતન જતા લોકોની ભારે ભીડ એસટી ડેપો પર જોવા મળી છે. આજે વહેલી સવારથી જ પ્રવાસીઓ પહોંચ્યા હતા. તમામ રૂટની બસોમાં મુસાફરોનો વધારો નોંધાયો છે. જેના કારણે 150થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવવી પડી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Vadodara Gujarat News Crowd Festivals ST Depot Extra Bus ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News ABP Asmita Live