વડોદરામાં લંડનથી પરત ફરેલી એક મહિલા કોરોના સંક્રમિત થઈ છે. આ મહિલાનો ઓમિક્રોન માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.આ સાથે મહિલાને સારવાર હેઠળ મોકલવામાં આવી છે.