Vadodara Accident: રફ્તારનો કહેર, કારચાલકે ટક્કર મારતા સાયકલ ચાલકનું મોત Watch Video
Vadodara Accident: રફ્તારનો કહેર, કારચાલકે ટક્કર મારતા સાયકલ ચાલકનું મોત Watch Video
વડોદરા શહેરમાં રફ્તારનો કહેર યથાવત છે.. કાર ચાલકે ટક્કર મારતા સાયકલ ચાલકનું મોત થયું છે.. આજવા રોડ પર પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે સાયકલ ચાલકને અડફેટે લઈ લીધો હતો જ્યાં તેનું મોત થયું હતું... સ્થાનિકોએ તરત જ કારચાલકને ઝડપી પાડીને પોલીસના હવાલે કર્યો હતો.. હાલમાં પોલીસે કાર ચાલકની અટકાયત કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે..કાર ચાલકે ટક્કર મારતા સાયકલ ચાલકનું મોત થયું છે.. આજવા રોડ પર પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે સાયકલ ચાલકને અડફેટે લઈ લીધો હતો જ્યાં તેનું મોત થયું હતું... સ્થાનિકોએ તરત જ કારચાલકને ઝડપી પાડીને પોલીસના હવાલે કર્યો હતો..