વડોદરા: મેયરના એક નિર્ણયથી ભાજપમાં આંતરિક જંગ શરૂ, જુઓ શું છે વિવાદ?

Continues below advertisement

વડોદરામાં મેયરના એક નિર્ણયથી ભાજપમાં આંતરિક જંગ છેડાયો છે. ગ્રીન બેલ્ટના પ્લોટનો વિવાદ વકર્યો છે. ભાજપે નિર્ણયનો વિરોધ કર્યો છે. કોંગ્રેસમાં દબાણમાં નિર્ણય લેવાયો હોવાનું જીતુ સુખડિયાએ જણાવ્યુ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram