Vadodara:VoIP એક્સચેન્જથી ચાલતા કોલ રૂટિંગનો ATSએ કર્યો પર્દાફાશ, નેટવર્ક અંગે શું થયા ઘટસ્ફોટ?
Continues below advertisement
વડોદરા(Vadodara)માં ચાલતા VoIP એક્સચેન્જથી ચાલતા કોલ રૂટિંગનો ગુજરાત એટીએસએ પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર નેટવર્ક(Network) મહારાષ્ટ્રથી ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. એટીએસ અને વડોદરા SOGના સંયુક્ત ઓપરેશન દ્વારા આ રેકેટનો પર્દાફાશ થયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Vadodara Gujarat ATS Maharashtra ABP ASMITA Operation Network Reveal Exchange Call Routing