વડોદરાઃ સુરસાગર તળાવના બ્યુટિફિકેશમાં કરોડોનો ખર્ચો, પરંતુ દોઢ વર્ષ બાદ પણ લાગેલા છે તાળા
Continues below advertisement
વડોદરાના સુર સાગર તળાવ(Sur Sagar Lake)ના બ્યુટિફિકેશ પાછળ પાલિકાએ 35 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. પરંતુ આ તળાવને દોઢ વર્ષ બાદ પણ જનતા માટે ખુલ્લુ મુક્યુ નથી. હજુ સુધી શહેરની જનતા માટે આ તળાવ ખોલાયું નથી.
Continues below advertisement