Vadodara BJP Controversy | ભાજપમાં કંકાસ, ભાજપના જ નેતાઓ એકબીજા પર લગાવી રહ્યા છે ગંભીર આરોપ
abp asmita
Updated at:
22 Mar 2024 09:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVadodara BJP Controversy | વડોદરા ભાજપમાં કંકાસ અટકવાનું નામ નથી લઈ રહ્યો. વિજયસિંહ વાઘેલા નામના એક કાર્યકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે નામ લીધા વગર કુલદીપસિંહ સામે આરોપ લગાવ્યા હતા.