વડોદરાઃ ભાજપ આગેવાનો ભૂલ્યા ભાન,ચૂંટણી પહેલા જ સભ્યોને જાહેર કર્યા નવનિયુક્ત

વડોદરા(Vadodara) શહેરમાં ભાજપના આગેવાનો(BJP leaders)એ શિક્ષણ સમિતીના ફોર્મ ભરવાની પ્રક્રિયા સમયે જ સભ્યોને નવનિયુક્ત ગણાવી દીધા છે. હજુ તો ચૂંટણી બાકી છે તેમ છતા 12 સભ્યોને નવનિયુક્ત ગણાવી દીધા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola