Vadodara: ભાજપના MLA મધુ શ્રીવાસ્તવે પોતાની પુત્રી માટે માંગી ટિકિટ, જુઓ વીડિયો 

Continues below advertisement

વડોદરાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાની દીકરી માટે ભાજપની ટિકિટ માંગી છે. તેમણે પોતાની દીકરી માટે વડોદરાની ગોરજ બેઠક પર ટિકિટની  માંગ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram