વડોદરાઃ BOBને દેસાઈ ડિસ્ટીબ્યુટર્સના સંચાલકોએ લગાવ્યો 44 કરોડ રૂપિયાનો ચુનો

Continues below advertisement

વડોદરા(Vadodara)માં બેન્ક ઓફ બરોડા(Bank of Baroda)ને દેસાઈ ડિસ્ટીબ્યુર્ટસના સંચાલકોએ 44 કરોડનો ચુનો લગાવ્યો છે. આ ગ્રુપના સંચાલકોએ બેન્કમાંથી 44 કરોડ રૂપિયાની લોન લીધી હતી. લોન લીધા પછી બન્ને આરોપી વિદેશ ફરાર થઈ ગયા છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram