વડોદરાઃ ધોધમાર વરસાદને કારણે શહેર થયું જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારની વધી સમસ્યા

Continues below advertisement

વડોદરા(Vadodara)માં ધોધમાર વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાદરા, અટલાદરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં સમસ્યા વધી ગઈ છે. જિલ્લામાં સરેરાશ પચાસ ટકા જેટલો વરસાદ ખાબક્યો છે

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram