વડોદરા ગેંગરેપ અને આત્મહત્યા મામલો: શંકાસ્પદ સાયકલ મળતા ચકચાર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વડોદરા ગેંગરેપ અને આત્મહત્યા મામલે પોલીસને શંકાસ્પદ સાયકલ મળી આવી છે. આ સાયકલ યુવતીની છે કે નહિ તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. એસઆઈટી આ મામલે આજે રેલવે ઓફિસ ખાતે બેઠક કરશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram