વેરાવળ-પાટણ નગરપાલિકા તરફથી 1200 વૃક્ષોનું નિકંદન, ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
વેરાવળ-પાટણ નગરપાલિકા તરફથી 1200 વૃક્ષોનું નિકંદન મામલે ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અને ટાઉન પ્લાનિંગ સ્કીમ પર મનાઈ હુકમ ફરમાવ્યો છે. સાથે જ જણાવ્યું છે કે જ્યા સુધી કોર્ટ આદેશ ન આપે ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરાશે નહિ. અને સાથે જ કોર્ટે સરકારને ટકોર કરી છે કે જો વૃક્ષો ન હોય તો ઓક્સિજન ક્યાંથી મેળવશો.
Continues below advertisement