વડોદરા: શેખ બાબુની હત્યા કેસમાં CID ક્રાઈમની ટીમે શરુ કરી તપાસ

Continues below advertisement
વડોદરાના ફતેહગંજ પોલીસ મથક માજ પી.આઈ, પી.એસ.આઈ સહિત 5 લોકોએ શેખ બાબુ નામના આરોપીની હત્યા કરી હતી. શેખ બાબુની લાશ છાણી કેનાલમાં નાખી હોવાથી સી આઈ ડી ક્રાઇમ એ તપાસ હાથ ધરી હતી. હાઇકોર્ટ ના આદેશ બાદ આ કેસમાં તપાસ થઈ રહી છે. હજી સુધી લાશનો પત્તો લાગ્યો નથી પણ કેનાલ માંથી કંકાલ મળી આવતા એફ.એસ.એલ માં મોકલાયા છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram