હિંમતનગરમાં હર્ષ ગાયનેક હોસ્પિટલનું સોનોગ્રાફીનું મશીન કરાયુ સીલ, શું છે મામલો? જુઓ વીડિયો
Continues below advertisement
હિમતનગર હર્ષ ગાયનેક હોસ્પિટલનું સોનોગ્રાફીનું મશીન તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સીલ કરી દેવામાંં આવ્યું છે. હાથમતી નદી કિનારે કાટવાડ રોડ પર બે આયા બહેનો ચાર માસનો ગર્ભને દફનાવવા આવ્યા હતા તેના બાદ તે
આ વિસ્તારના જાગૃત નાગરિકે પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી હતી. તેના બાદ આરોગ્ય વિભાગે હર્ષ હોસ્પિટલની અચાનક ચેંકીગ હાથ ધર્યું હતું. હોસ્પીટલમાં તપાસ દરમિયાન એક સોનોગ્રાફી કરવામાં આવેલ હતી. સોનોગ્રાફીની નોધણી ઈમરજન્સીમાં કાગળમાં કરી શક્યા ન હોવાનું તબીબે જણાવ્યું હતું.
તપાસ પૂર્ણના થાય ત્યાં સુધી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું.