Vadodara: શહેરના આ વિસ્તારમાં કપડાની દુકાનો જોવા મળી ખુલ્લી, બંધને સહયોગ નહીં,જુઓ વીડિયો
વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં કપડાની દુકાનો ખુલ્લી જોવા મળી છે. સરકારની બંધની ગાઈડલાઈનમાં કેટલાક દુકાનદારો સહયોગ આપી રહ્યાં નથી.