Vadodara:કલેક્ટરે ઓક્સિજન ઉત્પાદન સ્થળે સઘન મોનીટરિંગ માટે શું કર્યું?,જુઓ વીડિયો
વડોદરામાં ઓક્સિજન ઉત્પાદન સ્થળે વધુ સઘન મોનીટરિંગ કરવામાં આવ્યું છે. કલેક્ટર શાલિની અગ્રવાલે ઓક્સિજનના મોટા ઉત્પાદકોને ત્યાં નાયબ મામલતદારોની નિમણૂક કરી છે.11 નાયબ મામલતદારોની 11 કંપનીમાં નિમણૂક કરાઈ છે.